- See more at: http://labstrikes.blogspot.in/2013/10/j HTAT THIRD ROUND DECLER.. | Alpesh Patel

0
                         HTAT THIRD ROUND DECLER..
















સુચના

(1) ત્રીજા તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૦-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.

(2) ત્રીજા તબક્કામાં ૬૧.૧૬% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

(3) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૦૭-૦૨-૨૦૧૪ ના ૧૧.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.

(4) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/ પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં. 

CALL LATER મેળવવા : CLICK HERE

Post a Comment

 
Top